શૈક્ષણિક સોફ્ટવેર

શૈક્ષણિક સોફ્ટવેર


ભારતનો નકશો પઝલ સ્વરૂપે 

શ્રી એસ.એમ.ભાગવત દ્વારા રચિત સોફ્ટવેર 

ક્વિઝ – ૪   


બાળકો માટે ખૂબ જ રસપ્રદ સોફ્ટવેર ડાઉનલોડ કરો


 બાળકો માટે ખૂબ જ રસપ્રદ સોફ્ટવેર ડાઉનલોડ કરો



▶▶▶બાળકો માટે સોફ્ટવેર◀◀◀
અહીં બાળકોને મજા આવે તેવા સરસ
મજાના સોફ્ટવેર મુક્વામા આવેલા
છે.સાઇઝ પણ ખુબ નાની છે(લગભગ
૧.૫MB).અને તેથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા સરળ છે.આશા છે આપને અને આપના બાળકોને ખુબ જ ઉપયોગી થશે.
●●મજા પડે તેવી રંગપૂરણી માટેની
ચિત્રકળા●●
●●ગણિત ચિત્રકળા●●
અહીં ગણિતની રંગપૂરણી આપવામાં આવેલ છે.ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો અને પ્રોગ્રામ શરુ કરો.તેમાં સુચના મુજબ રંગો પુરો અને આકર્ષક ચિત્ર બનાવો.
→ ગણિત રંગપૂરણી-૧ 
→ ગણિત રંગપૂરણી-૨ 
●●ઓનલાઈન રંગપૂરણી●●
નીચે આપવામાં આવેલ લીંક પર ક્લિક કરો.નવી વિન્ડોમાં પેજ ખુલશે જેમાં આપ ઓનલાઈન રંગપૂરણીની મજા લઇ શકશો.
→ ઓનલાઈન રંગપૂરણી માટે અહીં ક્લિક કરો 
●●તફાવત શોધો●●
અહીં આપેલ ગેઈમમાં આપે બે ચિત્રોમાં રહેલા તફાવત શોધવાનાં છે.
→ ગેમ-૧ (તફાવત શોધો) 
●●સરખામણી●●
બે સરખા બિસ્કીટ શોધો.
→ ગેમ-૧ 
→ ગેમ-૨ (સ્ટીકર) 
→ ગેમ-૩ 
●●મેઝ ગેમ●●
મેઝ ગેમ ડાઉનલોડ કરો અને મઝા માણો
→ ગેમ-૧ 
→ ગેમ-૨ 
→ ગેમ-૩ 
●● કોયડા ગેમ્સ●●
રસપ્રદ કોયડા ડાઉનલોડ કરો અને મગજ કસો.
→ કોયડો-૧ 
→ કોયડો-૨ 
●●સ્ટીકર ગેમ્સ●●
આપેલ ચિત્રમાં મનગમતા સ્ટીકર
ચોટાડીને આકર્ષક ચિત્ર બનાવો.
  1. સ્ટીકર 
  2. સ્ટીકર 
  3. સ્ટીકર 
  4. સ્ટીકર 
  5. સ્ટીકર 
  6. સ્ટીકર 
  7. સ્ટીકર 
  8. સ્ટીકર 
  9. સ્ટીકર 
10. સ્ટીકર 
11. સ્ટીકર 
12. સ્ટીકર 
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
નીચે બાળકો માટે રમતાં રમતાં શિક્ષણ પ્રદાન કરે તેવા ખુબ જ ઉપયોગી સોફ્ટવેર મુકવામાં આવેલ છે. તેને ડાઉનલોડ કરો અને મઝા માણો.
▶▶ ઉપયોગી સુચનો ◀◀
નીચે બધા જ વિભાગમાંથી સોફ્ટવેર ડાઉનલોડ કરો.દરેકને Unzipped કરો. Unzipped કરેલ દરેક ફાઈલને એક ફોલ્ડરમાં કોપી કરો.હવે NEWKID પર ડબલ ક્લિક કરો>>>Enter પર ક્લિક
કરો>>>કોઈપણ એક ગેઇમ પર ક્લિક કરતા પ્રોગ્રામ સ્ટાર્ટ થશે.(પ્રોગ્રામ
ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.)
આ સોફ્ટવેર કે.જી., ધોરણ ૧ થી ૪ તથા ખાસ કરીને ઈંગ્લીશ મીડીયમમાં ભણતા બાળકોને ખુબ જ ઉપયોગી બને તેવા છે.
મોટેરાઓ પણ લાભ લઇ શકે છે.
●●ગણિત સોફ્ટવેર●●
●●અંગ્રેજી ભાષા●●
●●સામાન્યજ્ઞાન●●
●● રમતો●●
●● સીસ્ટમ સોફ્ટવેર●●
Specially  Thanks to dataware & prashant gavaniya sir for this update

No comments:

Post a Comment